» Show All «Prev «1 ... 174 175 176 177 178 179 180 181 182 ... 185» Next» » Slide Show » Toggle Tags
Note: Move your mouse pointer over the image to show names. Click to see a page for each name.
કાનજી - સબંધીઓ સાથે
૧૪ડીસેમ્બર ૧૯૭૫ મારા લગ્ન પ્રસંગે માંડવા નાં આગલા દિવસે ગામલોકો સાથે. મારા પિતાશ્રી (કાળી ટોપી) નો સંભારણા સમાન ફોટો. ઘરના ફળિયામાં જ બોરવેલ મૂકીને કરાવેલ હેન્ડ પંપ આજે માત્ર બોરવેલ હયાત છે. - તુલસીભાઈ (દીકરા)